Home Authors Posts by Ronak Trivedi

Ronak Trivedi

64 POSTS 0 COMMENTS
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.

ત્રણમાંથી સૌથી વિનાશકારી કોણ? – મુસ્લિમ રાજ, અંગ્રેજ કે કોંગ્રેસ

રાજકીય, આર્થિક અને સાંકૃતિક રીતે કોનું આક્રમણ અને રાજ ભારત માટે સૌથી ભયાનક રહ્યું? મુસલમાનોનું, અંગ્રેજોનું કે પછી કોંગ્રેસ અને ગાંધી પરિવારનું?

ભગત સિંહ દેશભક્ત કે સામ્યવાદી?

ભગત સિંહની સાચી ઓળખ આપી સામ્યવાદીઓની બોલતી બંધ કરતો લેખ.

ચીન અને પાકિસ્તાનને પાછાડવાના ૨૦ રસ્તા

ભારતનું અસ્તિત્વ બની રહે તે માટેના ૨૦ રક્ષા નિયમો!

જાતિ-પ્રથા – ભારત વિરોધી તત્વોનું સૌથી શક્તિશાળી હથિયાર

ભારતના શત્રુઓની જાળ અને તેમાંથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો.

આતંકીઓ સામે એકતાનો સંખનાદ

જો તમે તમારા દુશ્મનોને જોઈ શકો તો તમે મુસીબતમાં છો. પણ જો તમે તમારા દુશ્મનોને જોઈ ન શકો તો તમે મરી ચૂક્યાં છો.

હિન્દુધર્મને બદનામ કેવી રીતે કરવો?

હિન્દુધર્મને બદનામ કરવાની સરળ રીત.

યજ્ઞનો સાચો અર્થ

જાણો આજના યુગમાં કયો યજ્ઞ સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે.

ચાલો સાચો આનંદ માંણીએ! – ઇશોપનિષદ મંત્ર ૧

ઇશોપનિષદ મંત્ર ૧ – મનુષ્ય જગતથી ચિત્ત હટાવીને તેનો ત્યાગપૂર્વક ભોગ કરે!  મનુષ્ય જીવનભર જે નિત્ય આનંદ અને સફળતાને પ્રાપ્ત કરવા માટે નિરંતર પ્રયત્નશીલ રહેતો હોય છે, તે નિત્ય આનંદ અને સફળતાને પ્રાપ્ત કરવા તરફ પહેલું પગલું!

ગૌરક્ષાના ૬ રસ્તા – પી.એમ. સ્ટાઈલ

ગૌરક્ષા વગર ગૌસેવા શક્ય નથી.
- Advertisement -

MOST POPULAR

Pin It on Pinterest

>