UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

Ronak Trivedi - Page 6

73 Posts
0 Comments

મનુસ્મૃતિ અને દંડ

મનુસ્મૃતિમાં શૂદ્રો માટે કઠોર દંડનું વિધાન છે તે ખોટી માન્યતાનું ખંડન! મનુસ્મૃતિ અનુસારની દંડ વ્યવસ્થા જ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદીનો શ્રેષ્ઠત્તમ માર્ગ કેમ?

મનુસ્મૃતિ અને શૂદ્ર

મનુસ્મૃતિ શૂદ્ર વિષે શું કહે છે? જાતિ-વ્યવસ્થા પર આધારિત ભેદભાવોને મનુસ્મૃતિમાં સ્થાન કેમ નથી! જાણવા માટે આ લેખ વાંચો.

આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!

જ્યાં મૂળ પ્રશ્નોના જવાબ આપવામાં બધા જ રસ્તાઓ નિષ્ફળ નીવડે છે ત્યાં વેદો સફળ પુરવાર થયા છે. વેદો આ પ્રશ્નોના જવાબમાં એવું તાર્કિક અને વૈજ્ઞાનિક માળખું આપે છે કે જે માળખાને એક વાર સમજી લીધા પછી આપણને કોઈપણ પ્રકારનો ભય કે શંકા વિચલિત કરી શકતા નથી.

સાચા જ્ઞાનની પ્રાપ્તિ

વૈદિક સાર સ્પષ્ટ છે – મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવા એ જ જીવનનું પ્રમુખ લક્ષ્ય છે. અને આ મૂળભૂત પ્રશ્નોના જવાબોની અનુભૂતી થતા જ ચિંર આનંદની અવસ્થાનો અનુભવ થવા માંડે છે.

વેદનિત્યત્વ વિષય

સંદેહ અને તેના સમાધાન રૂપે વેદનિત્યત્વ વિષયની સમજૂતી!

વેદોત્પત્તિ વિષય

સંદેહ અને તેના સમાધાન રૂપે વેદોત્પત્તિ વિષયની સમજૂતી!

બહુપરિમાણીય જ્ઞાન

જ્ઞાન એટલે કે સત્ય પ્રાપ્તિની અમારી પ્રક્રિયામાં પુસ્તકોની ગોખણપટ્ટી કે તથ્યોને યાદ રાખવાનો સમાવેશ થતો નથી.

જીવન એટલે વિકાસ

વૈદિક તત્વજ્ઞાનનો બીજો મૂળભૂત સિદ્ધાંત – જીવનનો અર્થ છે વૃદ્ધિ. જીવનશક્તિ સાથે સુમેળ રાખી કાર્યો કરવાથી વૃદ્ધિ થતી રહે છે.

વેદોક્તધર્મ વિષય

સાચા અર્થમાં વૈદિક ધર્મ શું છે? વેદોના જ્ઞાનને આત્મસાત્ કરવા માટે મનુષ્યોએ જીવનમાં કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેનો સંપૂર્ણ સાર!

સત્ય = આનંદ

વૈદિક જ્ઞાનના માળખાનો મૂળ આધાર - સત્ય = આનંદ. વાસ્તવમાં, સત્યની શોધ થકી આનંદની પ્રાપ્તિ, એ મનુષ્ય જીવનનું ખુબ જ જરૂરી અને વિશિષ્ટ લક્ષણ છે.
Give Aahuti in Yajnaspot_img

Author's Social Handles