UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

Ronak Trivedi - Page 7

73 Posts
0 Comments

સ્ત્રી – જ્ઞાનનો સૂર્યોદય

સંપૂર્ણ સમાજ કીર્તિવાન સ્ત્રીને માન-સન્માન આપનાર થાઓ. સ્ત્રીએ શુદ્ધ ચારિત્ર, નિઃસ્વાર્થવૃતિ અને સન્માનીય કાર્યોના આદર્શ સ્વરૂપ છે. એ ધૃણા અને અજ્ઞાનતા જેવા શક્તિશાળી અવરોધોનો નાશ કરી શકે છે. વેદોનું અનુસરણ કરો અને સૃષ્ટિનું રક્ષણ કરો!

ભાગ ૧: વૈદિક આત્મસહાય

સનાતનનો અર્થ થાય છે શાશ્વત.. ધર્મ એટલે સ્વીકારવા કરવા યોગ્ય.છે તે. અને વેદ નો અર્થ થાય છે જ્ઞાન.

ઈશ્વરે આપણને કેમ બનાવ્યાં?

ખુબ જ મૂંઝવતા પ્રશ્નનો સચોટ ઉકેલ. સત્યને જાણી હતાશા અને શંકાઓ દુર કરી, આનંદમય અને યથાર્થ જીવન જીવો અને આત્મ પરિવર્તન અનુભવો!

હિન્દુધર્મમાં કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી

કર્મના સિદ્ધાંત પર વારંવાર પૂછાતા એવા અગત્યના પ્રશ્નોનું સંકલન.

વેદ અને હિંદુધર્મ થકી અપાર આનંદ

હતાશા અને માનસિક તણાવને દુર કરી આ જ ક્ષણે આનંદની અનુભૂતિ કરવા માટેની પુરવાર થઇ ચૂકેલી કેટલીક રીત શીખો. મુક્તિના અપાર આનંદ સુધી ઝડપથી પહોચવા માટેની વૈદિક રીત.

મુક્તિનો વૈદિક સિદ્ધાંત

મોક્ષનો અથવા તો મુક્તિનો વૈદિક સિદ્ધાંત સમજો. અને બધી જ શંકાઓ, ચિંતાઓ અને ભય દૂર કરો!

શ્રુષ્ટિચક્રનો વૈદિક સિદ્ધાંત

શ્રુષ્ટિ સર્જનની પ્રક્રિયા અને આપણાં જીવનના ઉદ્દેશને સમજીએ. આ લેખ વાંચો અને સ્વયમને સર્વોચ્ચ આનંદમાં મુક્ત કરો. વૈદિક જ્ઞાનરૂપી ખજાનો!

વૈદિક ઈશ્વર – ભાગ ૨

ચાલો વૈદિક ઈશ્વરને સમજીએ અને બધા જ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સફળતા મેળવવા માટેની ખુબ જ ઉપયોગી એવી રીત શીખીએ.

વૈદિક પ્રાર્થના

ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસનાનો શો અર્થ છે? ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસનાનો શો લાભ છે? ચાલો ઈશ્વર પ્રાર્થના વિધિ એટલે સુખ અને સફળતા મેળવવાની સૌથી અસરકારક રીત જાણીએ !

વૈદિક ઈશ્વર – ભાગ ૧

ઈશ્વર એક છે કે અનેક? ઈશ્વર સાકાર છે કે નિરાકાર? ઈશ્વર સીમિત છે કે સર્વવ્યાપક? આવાં કેટલાંક મૂળ પ્રશ્નોના ઉત્તર સાથે વૈદિક ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવની સાચી સમજ આપતો લેખ.
Give Aahuti in Yajnaspot_img

Author's Social Handles