એમ જોવા જઈએ તો એક હદ સુધી આપણાં સર્વમાં યોગી વસેલો જ છે. આથી બહાર વિશેષ કંઈ શોધવાનું રહેતું નથી. કોઈ વ્યક્તિ સહેજ પણ યોગી નથી એવું ક્યારેય હોતું નથી. કારણ કે દરેક મનુષ્ય ઓછા વત્તા પ્રમાણમાં યોગી હોય જ છે. જીવનનો ઉદ્દેશ વધુને વધુ યોગી બનવાનો છે.

આ જ ક્ષણથી મારે ચરિત્ર, સિદ્ધાંતો, દિનચર્યા, વિચાર શુદ્ધતા અને ઈશ્વરીય સુરક્ષાની અનુભૂતિમાં સ્વામી દયાનંદ સરસ્વતી સમાન યોગી થવાનું છે.

ઈશ્વરમાં સદા સંપૂર્ણ શ્રદ્ધા રાખો.

Original post in English is available at http://agniveer.com/diary-of-a-yogi-yogi-within/

 

Facebook Comments

Liked the post? Make a contribution and help bring change.

Disclaimer: By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. For full disclaimer, visit "Please read this" in Top and Footer Menu.
Previous articleયોગીની નોંધપોથી – અગ્નિવીર
Next articleયોગીની નોંધપોથી – વિદ્યા પ્રાપ્તિ
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here