UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

યોગીની નોંધપોથી – ધ્યાન આકર્ષક ક્ષેત્રો

ધ્યાન આકર્ષક ક્ષેત્રો:

૧. જીવનમાં અનુકુલનશીલ બનવાનો ગુણ કેળવો.

૨. સર્વદા શુભકર્મોમાં લિપ્ત રહો અને સારી ટેવો કેળવો. “શુભ” કે “સારું” એ બીજું કઈ નહીં પણ તે ક્ષણે જે “વધુ યોગ્ય અને ઉચિત” હોય તે. જીવનની દરેક ક્ષણે વધુ યોગ્ય અને ઉચિત વિકલ્પો શોધતા રહેવાનો સ્વભાવ કેળવો.

૩. તિતિક્ષાનો અભ્યાસ – કેટલી ખ્યાતિ અને કીર્તિને સ્વીકારી શકો? કેટલી પ્રતિકુળતાનો સામનો કરી શકો? કેટલા નકારોને સહન કરી શકો?

૪. નિયમિત રીતે અધિકત્તમ ઈશ્વરનું ધ્યાન – પરમઆનંદ સ્વરૂપ ઈશ્વરમાં મગ્નતા.

૫. “યોગી” બનવું એ જ જીવનનું લક્ષ્ય.

૬. મનુષ્ય જન્મ સાધારણ નથી. મનુષ્ય જન્મ ઈશ્વર પ્રાપ્તિની એક સુવર્ણ તક છે.

૭. પ્રત્યેક ક્ષણે ઈશ્વર પ્રતિ કૃતજ્ઞભાવસ્વરૂપે વધુને વધુ નિષ્કામ કર્મ કરતા રહો. ॐ

૮. અણધારી અને આકસ્મિત પ્રતિકુળ પરિસ્થિતિઓમાં આશ્ચર્ય ન પામવાની વૃત્તિ કેળવો. આધ્યાત્મિકતાને શસ્ત્ર બનાવી, વિચલિત થયા વગર, સ્થિર મન સાથે પ્રતિકુળ પરિસ્થિતિઓનો સામનો કરો.

૯. સંસારિક જગતમાં મોહ માયાના ભાવાત્મક બંધનોમાંથી નિવૃત્ત થાઓ. માત્ર ઈશ્વર દ્વારા જ સંસારના સમસ્ત જડ અને ચેતન પદાર્થ સાથે સંબંધ સ્થાપિત કરો.

૧૦. અન્ય વ્યક્તિઓની લાગણી દુભાશે તેમ માની મૌન રહી સત્યને દબાવવાનો પ્રયત્ન ન કરો. સહિષ્ણુત અને વિનમ્રની સાથે સાથે દૃઢ પણ બનો. આત્માના અવાજને મૌન કરવાનો પ્રયાસ કદી ન કરો.

Original post in English is available at http://agniveer.com/diary-yogi-page-2/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories