UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

મુર્ખ હિન્દુઓની ૧૩૦૦ વર્ષની ગાથા

તમે કોઈ પણ હો – બ્રાહ્મણ, દલિત, ક્ષત્રિય, વૈશ્ય, શીખ કે બૌદ્ધી. આ વાંચો….

વર્ષ : ૭૧૫

હિન્દુઓ અંદર-અંદરની લડાઈનો મોહમદ બીન કાસીમે ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.

વર્ષ : ૧૦૨૪

હિન્દુઓ અંદર-અંદરની લડાઈનો મોહમદ ગઝનીએ ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.

વર્ષ : ૧૧૭૦

હિન્દુઓ અંદર-અંદરની લડાઈનો મોહમદ ઘોરીએ ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.

વર્ષ : ૧૩૯૮

દિલ્હીના હિન્દુઓ ભોગ વિલાસમાં વ્યસ્ત હતાં ત્યારે તૈમુરે તેનો ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.

વર્ષ : ૧૫૨૭

રાજપૂતોની અંદર-અંદરની લડાઈનો બાબરે ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.

વર્ષ : ૧૫૭૬

રાજપૂતોની અંદર-અંદરની લડાઈનો બાબરે ફાયદો ઉઠાવ્યો અને ભારતમાં લુંટફાટ અને કત્લેઆમ મચાવી હિન્દુઓને બળજબરીથી મુસલમાન બનાવ્યાં.

વર્ષ : ૧૯૪૭

હિન્દુ-શીખની અંગ્રજો સામેની લડાઈનો જીનાહ-જીહાદીઓએ ફાયદો ઉઠાવાયો અને ભારતના ટુકડા કરી પાકિસ્તાન બનાવ્યું.

વર્ષ : ૨૦૧૬

મોદી ભક્તો અને આપ ભક્તો અંદરો અંદર લડે છે. મનુવાદીઓ અને માયાવાદીઓ અંદરો અંદર લડે છે. જીહાદીઓ અને અલગાવવાદીઓ ફાયદો ઉઠાવી રહ્યાં છે.

જો આમ જ ચાલતું રહ્યું તો ૨૦૫૦ સુધીમાં અંદરો અંદર લડવા માટે કે ભૌતિક જીવનનો આનંદ માણવા માટે હિન્દુઓનું અસ્તિત્વ જ નહિ રહે. જીહાદીઓ હિન્દુઓની હાંસી ઉડાવતા જ રેહશે અને દેશમાં આતંકી હુમલાઓ કરતા જ રહશે. જાગો હિન્દુ જાગો…… જયારે ISIS, SIMI, લશ્કર, જઈશ, IM જેવા માનવ ભક્ષીઓ ખુલ્લેઆમ ભટકતા હોય ત્યાં પરસ્પરના વિવાદો કે ભોગ-વિલાસ માટે યોગ્ય સમય નથી.

સંગઠિત રહો….. સુરક્ષિત રહો. નહી તો હિન્દુઓ ભારતમાંથી વિલુપ્ત થઇ જશે તે સમય દુર નથી.

વંદે માતરમ્

For English version of this article: DUFFER HINDU AND JIHADI’S LAST LAUGH – SAGA OF PAST 1300 YEARS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories