વેદના રચયિતા કોણ?

વેદ મનુષ્યકૃત છે તેમ પ્રમાણિત કરવાના ખોટા આરોપોનો વળતો જવાબ! આ લેખ વાંચો અને જાણો કે સમસ્ત વિદ્યાઓના સ્ત્રોત વેદના રચયિતા પરમ પિતા પરમેશ્વર સિવાય બીજું કોઈ ન હોય શકે!

વેદોત્પત્તિ વિષય

સંદેહ અને તેના સમાધાન રૂપે વેદોત્પત્તિ વિષયની સમજૂતી!

ઈશ્વરે આપણને કેમ બનાવ્યાં?

ખુબ જ મૂંઝવતા પ્રશ્નનો સચોટ ઉકેલ. સત્યને જાણી હતાશા અને શંકાઓ દુર કરી, આનંદમય અને યથાર્થ જીવન જીવો અને આત્મ પરિવર્તન અનુભવો!

“વેદ” વિષે આટલું તો જરૂરથી જાણો!

વેદ વિષેના કેટલાંક સત્ય વચનો! વેદ વિષે આટલું તો જરૂરથી જાણો!

મનુસ્મૃતિ અને દંડ

મનુસ્મૃતિમાં શૂદ્રો માટે કઠોર દંડનું વિધાન છે તે ખોટી માન્યતાનું ખંડન! મનુસ્મૃતિ અનુસારની દંડ વ્યવસ્થા જ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબુદીનો શ્રેષ્ઠત્તમ માર્ગ કેમ?

ગુજરાતમાં જૈન મંદિર બન્યું મસ્જીદ

ગુજરાતમાં એક મસ્જીદના જૈન મંદિર હોવાના પ્રમાણો

વૈદિક પ્રાર્થના

ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસનાનો શો અર્થ છે? ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસનાનો શો લાભ છે? ચાલો ઈશ્વર પ્રાર્થના વિધિ એટલે સુખ અને સફળતા મેળવવાની સૌથી અસરકારક રીત જાણીએ !

વૈદિક ઈશ્વર – ભાગ ૨

ચાલો વૈદિક ઈશ્વરને સમજીએ અને બધા જ ક્ષેત્રોમાં સર્વોચ્ચ સફળતા મેળવવા માટેની ખુબ જ ઉપયોગી એવી રીત શીખીએ.

વેદોક્તધર્મ વિષય

સાચા અર્થમાં વૈદિક ધર્મ શું છે? વેદોના જ્ઞાનને આત્મસાત્ કરવા માટે મનુષ્યોએ જીવનમાં કેવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેનો સંપૂર્ણ સાર!

વેદ અને હિંદુધર્મ થકી અપાર આનંદ

હતાશા અને માનસિક તણાવને દુર કરી આ જ ક્ષણે આનંદની અનુભૂતિ કરવા માટેની પુરવાર થઇ ચૂકેલી કેટલીક રીત શીખો. મુક્તિના અપાર આનંદ સુધી ઝડપથી પહોચવા માટેની વૈદિક રીત.

Pin It on Pinterest