વેદમાં પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો?

શ્રુષ્ટીનું એક મહાન આશ્ચર્ય! સંસારના સૌથી પ્રાચીનતમ ગ્રંથ વેદમાં આદિકાળથી આજ દિન સુધી પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો તે સમજવા માટે આ લેખ વાંચો!

વેદમાં ગૌમાંસ? – ભાગ ૧

શું વેદમાં ગૌમાંસનું વિધાન છે? શું અશ્વમેઘ અને ગૌમેઘ યજ્ઞમાં પશુઓનો વધ કરાય છે? આ લેખ વાંચો અને સત્ય જાણો!

આતંકીઓ સામે એકતાનો સંખનાદ

જો તમે તમારા દુશ્મનોને જોઈ શકો તો તમે મુસીબતમાં છો. પણ જો તમે તમારા દુશ્મનોને જોઈ ન શકો તો તમે મરી ચૂક્યાં છો.

જાતિ-પ્રથા – ભારત વિરોધી તત્વોનું સૌથી શક્તિશાળી હથિયાર

ભારતના શત્રુઓની જાળ અને તેમાંથી બહાર નીકળવાનો એક માત્ર રસ્તો.

“વેદ” વિષે આટલું તો જરૂરથી જાણો!

વેદ વિષેના કેટલાંક સત્ય વચનો! વેદ વિષે આટલું તો જરૂરથી જાણો!

વૈદિક ઈશ્વર

ઈશ્વર એક છે કે અનેક? ઈશ્વર સાકાર છે કે નિરાકાર? ઈશ્વર સીમિત છે કે સર્વવ્યાપક? આવાં કેટલાંક મૂળ પ્રશ્નોના ઉત્તર સાથે વૈદિક ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવની સાચી સમજ આપતો લેખ.

વેદોત્પત્તિ વિષય

સંદેહ અને તેના સમાધાન રૂપે વેદોત્પત્તિ વિષયની સમજૂતી!

વેદના રચયિતા કોણ?

વેદ મનુષ્યકૃત છે તેમ પ્રમાણિત કરવાના ખોટા આરોપોનો વળતો જવાબ! આ લેખ વાંચો અને જાણો કે સમસ્ત વિદ્યાઓના સ્ત્રોત વેદના રચયિતા પરમ પિતા પરમેશ્વર સિવાય બીજું કોઈ ન હોય શકે!

હું માંસાહારી કેમ નથી?

હું માંસ ખાતો નથી. હું ઈંડા કે તેમાંથી બનેલી કોઇપણ વસ્તુ ખાતો નથી. આ સંસારના દરેક વ્યક્તિએ માંસ ખાવાનું છોડી શાકાહારી કેમ બનવું જોઈએ તે જાણવા માટે આ લેખ વાંચો.  

વેદ અને હિંદુધર્મ થકી અપાર આનંદ

હતાશા અને માનસિક તણાવને દુર કરી આ જ ક્ષણે આનંદની અનુભૂતિ કરવા માટેની પુરવાર થઇ ચૂકેલી કેટલીક રીત શીખો. મુક્તિના અપાર આનંદ સુધી ઝડપથી પહોચવા માટેની વૈદિક રીત.

Pin It on Pinterest