મોટા ભાગે દલિતોની સમસ્યા અતિશયોક્તિપૂર્ણ છે. દલિતોની સમસ્યાને મોટે ભાગે જરૂર કરતાં વધારે જ ઉછાળવામાં આવે છે. આ કારણથી સમસ્યાના મૂળ પર ધ્યાન જતું નથી.
ભારતમાં જાતિ-પ્રથાનું મૂળ કારણ હિન્દુઓની સંકુચિત માનસિકતા છે. આવી માનસિકતાના કારણે એક હિન્દુ બીજા હિન્દુને હલકી જાતિનો ગણે છે. એક હિન્દુ બીજા હિન્દુને જાત બહારનો માને છે. જે લોકો પોતાને દલિત માને છે તેઓને પણ આ વાત લાગુ પડે છે.
આ સંકુચિત માનસિકતાએ આપણને એટલાં આંધળા બનાવી દીધા છે કે આપણે એ પણ ભૂલી ગયા છે કે આપણે બધાં હિન્દુ છે. આપણને એ પણ ખ્યાલ નથી રહ્યો કે અંતે તો આપણાં બધાંનો એક જ ઘર્મ છે – હિન્દુધર્મ. આપણને એનું પણ ભાન નથી રહ્યું કે આ હિન્દુધર્મ જ આપણને એક સૂત્રમાં જોડે છે અને હિન્દુધર્મ જ આપણાં સંગઠનનો પાયો છે.
જીહાદીઓ અને ઈસાઈ ધર્માંતરણના વિષાણુંઓ આપણી આ મૂર્ખતાનો જ ફાયદો વર્ષોથી ઉઠાવતા આવ્યાં છે અને આજે પણ ઉઠાવે છે. આજે પણ ભારત જેવા હિન્દુ બહુમતી રાષ્ટ્રમાં હિન્દુઓનું અસ્તિત્વ સંકટમાં આવી જાય ત્યાં સુધી આપણી આંખો ખુલતી નથી.
લાગે છે કે જાતિ-પ્રથાનું નિવારણ ત્રણ જ રીતે શક્ય છે. (૧) કાતો જીહાદીઓ હિન્દુઓનો ખાતમો કરી દે અથવા તો (૨) ઈસાઈ ધર્માંતરણના વિષાણુંઓ હિન્દુઓને ઈસાઈ બનાવી દે. અથાવ તો (૩) આપણે હિન્દુઓ આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાતિ-પ્રથાનો ખાતમો કરી સંગઠિત અને શક્તિશાળી બનીએ.
આપણે કયો રસ્તો પસંદ કરવો તે આપણે જ નક્કી કરવાનું છે.
For original article in English: SHOCKING! Divide & rule going-on RIGHT NOW by anti-India forces

