Pic credits - www.arre.co.in
[adinserter block="6"]

ગૌરક્ષક, જો તમે કોઈ કસાઈને ગાયોને કતલ ખાને લઇ જતો જુવો તો:

૧. કસાઈ ગાયોને જે દિશામાં લઇ જતો હોય તેની વિરુદ્ધ દિશામાં દોડો.

૨. નગરપાલિકાના કોઈ મોટા કચરાના ડબ્બા પાસે થોભી જાવ.

૩. કચરાના ડબ્બામાંથી પોલોથીન કાઢો.

૪. ઘરે જઈ આ પોલોથીનને વ્યવસ્થિત જગ્યાએ સંગ્રહી રાખો.

૫. આ જોઈને ડરથી કસાઈના પગ થર થર કાપવા લાગશે.

૬. અને ગાય ઘરે શુરક્ષિત પાછી આવી જશે.

For English version of the article: 6 Sureshot ways to protect cows – PM’s style

[adinserter block="13"]
Previous articleભારતીય રાજનીતિની દુર્દશા
Next articleયજ્ઞનો સાચો અર્થ
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.