વેદમાં વિજ્ઞાન

Science-in-Vedas--

વેદમાં માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ નહીં પરતું ભૌતિક વિજ્ઞાનના બીજ પણ રોપાયેલ છે. ચાલો સત્ય જાણીએ અને આપણી પ્રાચીનતમ વૈજ્ઞાનિક ધરોહરને પુન:પ્રકાશમાં લાવીએ.

વેદના રચયિતા કોણ?

Who wrote Vedas

વેદ મનુષ્યકૃત છે તેમ પ્રમાણિત કરવાના ખોટા આરોપોનો વળતો જવાબ! આ લેખ વાંચો અને જાણો કે સમસ્ત વિદ્યાઓના સ્ત્રોત વેદના રચયિતા પરમ પિતા પરમેશ્વર સિવાય બીજું કોઈ ન હોય શકે!

હું માંસાહારી કેમ નથી?

Why-I-don't-eat-meat

હું માંસ ખાતો નથી. હું ઈંડા કે તેમાંથી બનેલી કોઇપણ વસ્તુ ખાતો નથી. આ સંસારના દરેક વ્યક્તિએ માંસ ખાવાનું છોડી શાકાહારી કેમ બનવું જોઈએ તે જાણવા માટે આ લેખ વાંચો.  

મનુસ્મૃતિ અને સ્ત્રી

Manu Smriti and Women

મનુસ્મૃતિ સ્ત્રીઓ વિષે શું કહે છે? આવો સત્ય જાણીએ અને સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન, સન્માન અને સમાન અધિકાર આપી વિશ્વમાં સાચા મનુવાદની સ્થાપના કરીએ!