મૂળ હિંદુ નામ : શકુનીકા/શકુની વિહાર
સ્થળ : ખંભાત, જી.આણંદ, ગુજરાત.
ઇસ્લામિક ક્રૂરતાના પ્રતિક બન્યા પછીનું નામ : જામી મસ્જીદ
ખંભાતની જામી-મસ્જિદ ખરી રીતે તો રાજકુમારી સુદર્શના દ્વારા નિર્મિત જૈન મંદિર છે. ૧૨૯૬-૧૩૧૫ દરમિયાન અલાઉદ્દીન ખીજીએ ગુજરાતમાં ઘાતકી ઘુસણખોરી કરી હતી. તે દરમ્યાન ધર્મ પરિવર્તનના ભાગરૂપે આ સુંદર જીનાલય મસ્જીદમાં પરિવર્તિત કરાયું.
મસ્જીદ(?)ની અંદર જોવા મળતી તોરણ-કળા, હિંદુ કે જૈન મંદિરોમાં જ હોય છે. મુખ્ય ગર્ભગૃહમાં ૧૦૦ જેટલા સ્થંભ છે, જે આ મસ્જીદ હિન્દુ મંદિર હોવાનું પ્રમાણ આપે છે. આ ઉપરાંત, મિનારા રહિતનું બાંધકામ પણ આ મંદિર વાસ્તવમાં મસ્જીદ છે તેનાં પણ ઘણાં સવાલ ઉભા કરે છે.
મસ્જીદ(?)ના બધા જ સ્થંભ પર તૂટેલી પરંતુ સ્પષ્ટ દેખાતી અવસ્થામાં પવિત્ર કળશની કોતરણી છે જે આ અદ્ભુત હિંદુ મંદિરના બળજબરીપૂર્વક મસ્જીદમાં પરિવર્તન કરાયાની ચાડી ખાય છે.
મુસ્લિમોના જ હિંદુ પૂર્વજો – કાફીરો – અને તેમની સંસ્કૃતિના પવિત્ર પ્રતિક – હિંદુ મંદિરો – ને બળજબરીપૂર્વક ઇસ્લામમાં પરિવર્તિત કરાયા હતા આ વાત હવે મુસ્લિમોએ અનુભવવાની જરૂર છે. અને સાથે-સાથે હિન્દુઓના સાંસ્કૃતિક સ્થાપત્યો એમને પાછા મળે એ માટે મુસ્લિમોએ હિંદુઓ સાથે જોડાવું જ જોઈએ.
This article is available in English: Temple Turned into Mosque in Gujarat.

